| Indian Railways News => | Topic started by railgenie on Jan 02, 2013 - 21:01:25 PM |
Title - Mumbai railway commisnaret Celebrating Safty Week - Dadar Live :રેલ્વે કમિશનર પ્રભાત કુમાર દ્વારા મુPosted by : railgenie on Jan 02, 2013 - 21:01:25 PM |
|
|
ડોંબીવલી,કલ્યાણ અને ઠાણે તથા મધ્ય રેલ્વેમાં મહિલાઓની છેડતી કે અણબનાવના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા હોવાથી અને દિલ્હીની ગેંગ-રેપનો ભોગ બનેલી યુવતીના દાખલાને પગલે રેલ્વે કમિશનર પ્રભાત કુમાર દ્વારા આજે સાંજે 5.15એ દાદર સ્ટેશન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહિલા પ્રવાસીઑને તેમની સુરક્ષા અંગે રેલ્વે કમિશનર પ્રભાત કુમાર સંબોધિત કરશે. |